Sunday, March 9, 2008

બાળપણ


તે બળપન ની યદો યાદ આવે કે આંખો ભરાય જાય છે , ફરી મળે જો બળપન તો ફરી જીવવા નુ મન થાય છે. છેલ્લી પાટ્લી પર બેસી અમે કેટલી મસ્તી કર્તા તા, નવા નવા બહના સાથે બચવા ની કોસીસ કર્તા તા. તે વાડી ની પાળે આપને ફરવા ઘુમવા જતા તા, તે ગામ ને પાદરે આને આમલી-પીપળી રમતા તા. તે દોસ્તી યારી આજે બસ વાત થૈ રહિ ગય છે, દોસ્તી નુ નામ આજે બસ લાલચ બની રહિ ગયુ છે . આમ તો મર સ્મર્ણાપટ પર કેટય યાદો યાદ છે , પણ તે બળપન એક ના ભુલાય તેવી વાત છે . તે યદો યાદ આવે કે આંખો ભરાય જાય છે , ફરી મળે જો બાળપણ આજે ફરી જીવવા નુ મન થાય છે.

1 comment:

કોઇ ની યાદ માં "મન્" said...

hey dear you are going on fentastic way. carry on and like that very much.